Instagram Lite

3.8
20 લાખ રિવ્યૂ
50 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
12+ માટે રેટ કરેલ
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Instagram Lite from Meta એ Instagramનું ઝડપી અને નાનું વર્ઝન છે. ધીમા નેટવર્ક પર સારી રીતે પર્ફોર્મન્સ કરવા, ઓછા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવા અને તમારા ફોન પર ઓછી સ્ટોરેજ સ્પેસ લેવા માટે બનાવેલી, Instagram Lite તમને પોતાને એવાં લોકો અને વસ્તુઓની નજીક લાવવાનું વધુ સરળ બનાવે છે કે જે તમને બહુ ગમતી હોય. સ્વયંને અભિવ્યક્ત કરો અને ક્રિએટિવ ક્ષણો પર લોકોની સાથે કનેક્ટ થાઓ.

• તમને બહુ ગમતા મિત્રો અને ક્રિએટરના ફોટા, વીડિયો અને સ્ટોરી જુઓ
તમારા મિત્રો, મનપસંદ કલાકારો, બ્રાન્ડ અને ક્રિએટર તમારી ફીડમાં શું શેર કરી રહ્યા છે તે જોવા માટે તેઓને Instagram પર ફોલો કરો. વાતચીતમાં જોડાઓ અને જ્યારે તમે લાઇક કરો, કોમેન્ટ કરો અને તમે શોધી કાઢેલા કન્ટેન્ટને શેર કરો ત્યારે તમને જે બહુ ગમતું હોય તેવું વધુ કન્ટેન્ટ જુઓ.

• Reels વડે ક્રિએટિવિટી અને અનંત મનોરંજનને અનલૉક કરો
Instagram પર મજેદાર, મનોરંજક વીડિયો જુઓ અને મિત્રો અથવા કોઈની પણ સાથે શેર કરવા તેને સરળતાથી બનાવો. 90 સેકન્ડ સુધીના મલ્ટિ-ક્લિપ વીડિયો બનાવો અને ઉપયોગમાં લેવાની સરળ એવી ટેક્સ્ટ, ટેમ્પ્લેટ અને મ્યુઝિકની સાથે ક્રિએટિવ બનો. તમારી ગેલેરીમાંથી પણ વીડિયો અપલોડ કરો.

• સ્ટોરીની મદદથી તમારી દરરોજની ક્ષણોને શેર કરો
તમારી સ્ટોરીમાં ફોટા અને વીડિયો ઉમેરો કે જે 24 કલાક પછી ગાયબ થઈ જાય છે અને મજેદાર ક્રિએટિવ ટૂલની મદદથી તેમને જીવંત બનાવો. તમારી સ્ટોરીને જીવંત બનાવવા માટે ટેક્સ્ટ, મ્યુઝિક, સ્ટિકર અને GIFનો ઉપયોગ કરો. પ્રશ્નો અથવા પોલ સ્ટિકર ઉમેરીને તમારી સ્ટોરીને મિત્રો અને ફોલોઅર માટે ઇન્ટરેક્ટિવ બનાવો.

• Directમાં તમારા મિત્રોને મેસેજ મોકલો
Reels, ફીડ અને સ્ટોરીમાં તમને જે દેખાય તેના વિશે વાતચીત શરૂ કરો. તમારા મિત્રોને મેસેજ મોકલો, પોસ્ટને ખાનગી રીતે શેર કરો અને ચેટનાં નોટિફિકેશન મેળવો. વીડિયો અને ઑડિયો કૉલની મદદથી મિત્રોની સાથે કનેક્ટ થાઓ, પછી ભલેને તમે ગમે ત્યાં હો.

• તમને બહુ ગમતી હોય એવી વધુ વસ્તુઓને શોધવા માટે Instagram પર શોધો અને તેને એક્સ્પ્લોર કરો
શોધ ટેબમાં તમને જેમાં રુચિ હોય તેવું વધુ કન્ટેન્ટ જુઓ. રુચિપ્રદ ફોટા, રીલ, એકાઉન્ટ વગેરે મેળવો. તમારી રુચિઓને લગતા કન્ટેન્ટ અને ક્રિએટરને શોધવા અને વિષયોને એક્સ્પ્લોર કરવા માટે કીવર્ડ દ્વારા શોધો.

'ઇન્સ્ટૉલ કરો' પર ક્લિક કરીને, તમે ઉપયોગની શરતો (https://help.instagram.com/581066165581870/) અને પ્રાઇવસી પોલિસી (https://help.instagram.com/519522125107875/)ની સાથે સંમત થાઓ છો.
આ રોજ અપડેટ કર્યું
22 એપ્રિલ, 2025
ઇવેન્ટ અને ઑફરો

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
વ્યક્તિગત માહિતી અને ડિવાઇસ કે અન્ય IDs
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 12
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

3.8
19.6 લાખ રિવ્યૂ
Mr.Bhavin S
18 એપ્રિલ, 2025
good 👍
30 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Bharat Koli
14 એપ્રિલ, 2025
ok
44 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
PARTH PARTH
18 એપ્રિલ, 2025
SUPER SUPER
98 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?